Jhagadia News : રાજ્યમાં કૂદકે ને ભૂસકે બળાત્કાર અને છેડતીના કિસ્સા વધતા જાય છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં હૈયું હચમચાવી દે સામી આવી છે. જેમાં એક નરાધમ હવસખોરે 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી માસુમ બાળકીના ગુપ્તાંત અને શરીર પર ઇજાઓ પહોંચાડી છે. હવસખોરે દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને ઝાડીઓમાં ફેંકી દીધી હતી.
માસુમ બાળકીને ગંભીર ઇજા પહોંચતાં તેને અંકશ્વલેર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.