16 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 19, 2024
16 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 19, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાભાડેથી કે અન્ય રીતે ફોરવીલર પડાવી લેતી ગેંગનો સાગરીત અઢી વર્ષ બાદ...

ભાડેથી કે અન્ય રીતે ફોરવીલર પડાવી લેતી ગેંગનો સાગરીત અઢી વર્ષ બાદ ઝડપાયો


Vadodara : કોઈપણ રીતે ફોરવીલર વાહન મેળવી પરત નહીં કરી છેતરપિંડી કરતી ટોળકી સાથે સંકળાયેલા એક વોન્ટેડ આરોપીને અઢી વર્ષ બાદ પોલીસે ઝડપી પાડ્યો છે.

સરસિયા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મુસ્તાક ઉર્ફે બોક્સ વાલા જુમ્માભાઈ શેખ (દરબાન ફળિયુ યાકુતપુરા, હાલ રહે. બૈતુલ અહત ગોરવા) નજરે પડતા પોલીસે તેની પૂછપરછ કરી હતી.

આરોપી ગોરવા તેમજ બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફોરવીલરની ઠગાઈના બે ગુનામાં સંડોવાયો હોવાની વિગતો ખુલતા પોલીસે બંને પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. આ પૈકી ગોરવા પોલીસ સ્ટેશનમાં એક ફોરવીલર વેચાણ લીધા બાદ તેના 7.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય