29 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, ડિસેમ્બર 17, 2024
29 C
Surat
મંગળવાર, ડિસેમ્બર 17, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરરાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7 ટકાનો વધારો, 5 મહિનાનું એરિયર્સ પણ...

રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7 ટકાનો વધારો, 5 મહિનાનું એરિયર્સ પણ મળશે


Gujarat Government Employees Dearness allowance: રાજ્ય સરકારે વર્ષ 2025ની શરૂઆત પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા છઠ્ઠા પગાર પંચ હેઠળ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે 5 મહિનાનું એરિયર્સ પણ મળશે. જે અંગે નાણાં વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાતથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોને લાભ થશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય