29 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 16, 2024
29 C
Surat
સોમવાર, ડિસેમ્બર 16, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeબિઝનેસGold Price Today: સોના-ચાંદીની કિંમતમાં આવ્યો ફેરફાર, જાણો 24 કેરેટનો ભાવ

Gold Price Today: સોના-ચાંદીની કિંમતમાં આવ્યો ફેરફાર, જાણો 24 કેરેટનો ભાવ


છેલ્લા બે-3 દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું અને ચાંદી બંનેના ભાવ ઘટી રહ્યા છે. ગઇકાલે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે 16 ડિસેમ્બરે સોનાના ભાવની વાત કરીએ તો, ભારતમાં 24 કેરેટ સોનાની કિંમત રૂ.7805.3 પ્રતિ ગ્રામ છે. જ્યારે ભારતમાં 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ ગ્રામ 7156.3 છે. આમ ગઇકાલની તુલનાએ આજે 10 રૂપિયા જેટલો નજીવો ભાવ ઘટાડો જોવા મળ્યો છે. 
દિલ્હીમાં સોનાની કિંમત
દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 78,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટની કિંમત 71,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચેન્નઈમાં સોનાનો ભાવ
ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત 71,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 77,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

કોલકાતા અને મુંબઈમાં સોનાનો ભાવ
મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 71,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 77,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

હૈદરાબાદમાં કિંમત
હૈદરાબાદમાં 22 કેરેટ સોનાની કિંમત 71,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 77,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ભોપાલ અને અમદાવાદમાં સોનાનો ભાવ
અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 71,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 77,930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

જયપુર અને ચંદીગઢમાં સોનાનો ભાવ
આ બંને શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત 78,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટની કિંમત 71,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

લખનૌમાં સોનાનો ભાવ
લખનૌમાં 24 કેરેટ સોનાની કિંમત 78,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટની કિંમત 71,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચાંદીની કિંમત
16 ડિસેમ્બરે ચાંદીની કિંમત પર નજર કરીએ તો. ચાંદીમાં 100 રૂપિયા ઘટીને 92400 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. શુક્રવારે, 13 ડિસેમ્બરે દિલ્હીના બુલિયન માર્કેટમાં ચાંદી રૂ. 4,200 ઘટીને રૂ. 92,800 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ હતી. ડિસેમ્બર મહિનામાં ચાંદીમાં આ સૌથી મોટો ઘટાડો છે. વિદેશી બજારોમાં ચાંદી 1.42 ટકા ઘટીને 31.17 ડોલર પ્રતિ ઔંસ પર આવી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય