19.3 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 16, 2024
19.3 C
Surat
સોમવાર, ડિસેમ્બર 16, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતસુરતની VNSGUમાં નકલી માર્કશીટથી એડમિશનનું કૌભાંડ, કેટલાકે તો MBBS, વકીલાતની ડિગ્રી મેળવી

સુરતની VNSGUમાં નકલી માર્કશીટથી એડમિશનનું કૌભાંડ, કેટલાકે તો MBBS, વકીલાતની ડિગ્રી મેળવી



Fake Marksheet Admission Scam In Surat: રાજ્યમાં હવે નકલી માર્કશીટનું કૌભાંડ સામે આવ્યું છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં બોગસ માર્કશીટ-ડિગ્રીના આધારે એડમિશન મેળવી યુનિવર્સિટીની ડિગ્રી પણ મેળવી લીધીા હોવાનો ખુલાસો થયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં આવા 62 વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરાયો છે. આ 62 માંથી એક બોગસ વિદ્યાર્થીએ તો બે વર્ષ સુધી MBBSનો અભ્યાસ કર્યો, તો બીજાએ LLBનો અભ્યાસ પૂર્ણ પણ કરી લીધો છે. તો અન્ય એક વિદ્યાર્થીએ બોગસ માર્કશીટના આધારે પ્રવેશ મેળવી B.Com.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય