વડોદરા : જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આજે સમગ્ર વડોદરા જિલ્લામાં નેશનલ લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યુ હતું. વડોદરા ખાતે યોજાયેલી ચોથી મેગા નેશનલ લોક અદાલતમાં કુલ ૪૨,૬૮૩ કેસો મુકવામાં આવ્યા હતા. જેમાંથી ૪૧,૦૫૩ કેસોમાં આશરે ૧૩૧ કરોડની રકમનું સેટલમેન્ટ થયુ હતું.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી વિ.જે.