ગાંધીનગર શહેરના સેક્ટર-૧૨ પાસેથી છ વર્ષ અગાઉ
સેક્ટર-૨૭ના યુવાન દ્વારા નેપાળ બોર્ડર ઉપર સગીરાને લઈ જવામાં આવી : ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો
ગાંધીનગર : ગાંધીનગરમાં સેક્ટર ૧૨માંથી સગીરાનુ અપહરણ કરીને નેપાળ
બોર્ડર ઉપર લઈ જઈને બળાત્કાર ગુજારનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ કેસ ગાંધીનગર
બીજા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને