Central GST Department Raids In Rajkot: ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી જીએસટી વિભાગ દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. એક પછી એક રાજ્યના વિવિધ શહેરોમાં સેન્ટ્રલ જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે આજે (12મી ડિસેમ્બર) રાજકોટમાં બિલ્ડરો પર સેન્ટ્રલ GST વિભાગે તવાઈ બોલાવી છે.
આ પણ વાંચો: દ્વારકામાં બોગસ પાસપોર્ટ-વિઝા કૌભાંડ ઝડપાયું, તલાટી મંત્રી સહિત 9 આરોપીની ધરપકડ