18.2 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 13, 2024
18.2 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 13, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeબિઝનેસપ્રાઈવેટ સેક્ટરમાં જોરદાર નફો છતાં કર્મચારીઓનો પગાર કેમ નથી વધતો? સરકાર પણ...

પ્રાઈવેટ સેક્ટરમાં જોરદાર નફો છતાં કર્મચારીઓનો પગાર કેમ નથી વધતો? સરકાર પણ ચિંતિત



Private Employees Salary Hike: જુલાઈથી સપ્ટેમ્બર સુધીના તાજેતરમાં જાહેર થયેલા જીડીપીના આંકડાઓએ કેન્દ્ર સરકારની ચિંતા વધારી દીધી છે. આ ત્રિમાસિકમાં જીડીપી માત્ર 5.4 ટકા હતો. આ મામલે નીતિ ઘડવૈયાઓએ ચિંતા વ્યક્ત કરી છે કે છેલ્લા ચાર વર્ષમાં કંપનીઓના નફામાં ચાર ગણો વધારો થયો હોવા છતાં કર્મચારીઓના પગારમાં નોંધનીય વધારો થયો નથી.

ખાનગી કર્મચારીઓના પગારને લઈને કોર્પોરેટ બોર્ડરૂમ અને મુખ્ય આર્થિક મંત્રાલયો વચ્ચે ઘણી ચર્ચા થઈ રહી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય