Image: Facebook
Pakistani Woman Google Search: પાકિસ્તાનમાં આ વર્ષે 2024માં લોકોએ ચાર મહિલાઓને ગૂગલ પર ખૂબ સર્ચ કરી છે. જાણો છો તેમના નામ શું છે અને આખરે કેમ લોકોએ સૌથી વધુ તેમને જ ગૂગલ પર જાણવાનો પ્રયત્ન કર્યો.
ગૂગલ સર્ચના રિપોર્ટ અનુસાર વર્ષ 2024માં પાકિસ્તાનના લોકોએ જે ટોપ 10 હસ્તીઓને સર્ચ કરી છે, તેમાં ચાર મહિલાઓ પણ સામેલ છે. તેમના નામ છે, સના જાવેદ, હરીમ શાહ, જોયા નાસિર અને મિનાહિલ મલિક.