Vadodara Vyajkhor Case : વડોદરા ગોત્રી વિસ્તારમાં વોર્ડ નંબર 11 ની ઓફિસ પાસે નાસ્તા હાઉસની દુકાન ચલાવતા વેપારીને વ્યાજખોરે 30,000 રૂપિયા 10% વ્યાજે આપ્યા હતા. જેનું છ મહિના સુધી વ્યાજ ચૂકવ્યા બાદ નહીં અપાતા વ્યાજખોર સસરા જમાઈએ ધમકી આપવાની શરૂ કરી હતી. ઉપરાંત ચાર ચેક બાઉન્સ કરાવી કોર્ટમાં કેસ પણ કર્યો હતો. ત્યારબાદ પણ ધમકી આપતા વેપારીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી ભક્તિનગર સોસાયટીમાં રહેતા મહાદેવભાઈ રાજુભાઈ પટેલે ફરીયાદ નોંધાવી છે કે કોર્પોરેશનના વોર્ડ નં.