મોડી રાત્રિ સુધી આગ બુઝાવવા ડઝનેક ફાયર ફાયટરો સાથે પ્રયાસો
રાજકોટ, જામનગર, શાપર સહિત સ્થળેથી ફાયર ફાયટરો મંગાવાયા, ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગ ફાયર સેફ્ટી સહિતના મુદ્દે તપાસ કરશે
રાજકોટ: બુધવાર એ રાજકોટમાં નાના-મોટા કારખાનાઓમાં સાપ્તાહિક રજાનો દિવસ હોય છે ત્યારે ગોપાલ બ્રાન્ડથી નમકીનનું વ્યાપક ઉત્પાદન કરીને દેશભરમાં વિતરણ કરતી રાજકોટના કાલાવડ રોડ પર આવેલા લોધિકા તાલુકાના મેટોડા જી.આઈ.ડી.સી.