21 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
21 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છઘર કંકાસમાં શાંતિની વિધીના બહાને તાંત્રિક નવલસિંહ અંજારના યુવાનની હત્યા કરી હતી

ઘર કંકાસમાં શાંતિની વિધીના બહાને તાંત્રિક નવલસિંહ અંજારના યુવાનની હત્યા કરી હતી



ક્રિકેટર રાજ બાવાજીના ભેદી મૃત્યુનો ભેદ ચાર વર્ષે ખુલ્યો

પતિ-પત્ની વચ્ચેના ઝઘડાને શાંત કરવા વિધિ કરી અને વિધિ દરમિયાન પાઉડર પીવડાવી હત્યા કરી નાખી 

ગાંધીધામ: અમદાવાદના વઢવાણના મસાણી મેલડી માતાજીના કહેવાતા ભુવાએ પોતાના પરિવારના સભ્યો સહિત ૧૩ લોકોના જીવ લઈ લીધા હોવાનો ચકચારી બનાવ સામે આવતા સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી ગયો છે. હત્યાના સિલસિલામાં પતિ-પત્નીના ઝઘડામાં શાંતિ મળે તે માટે વિધિ કરાવવા મથતા અંજારના યુવાનની પણ હત્યા કરી દેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે. અંજારના રાજ બાવાજી તરીકે ઓળખાતા ક્રિકેટર નરેશ ગોસ્વામીનું મૃત્યુ ચાર વર્ષ અગાઉ હાર્ટએટેકથી થયું હતું. પરંતુ, અમદાવાદ પોલીસે પકડેલા તાંત્રિક નવલસિંહે રાજ બાવાજીને તેના ઘરમાં જ ચામાં ઝેરી પાઉડર પીવડાવી હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય