Belated ITR Deadline: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતાં કરદાતાઓ કે જેઓ 31 જુલાઈની ડેડલાઈન ચૂકી ગયા છે. અને રિટર્ન ફાઈલ કરવાના બાકી છે. તેઓ માટે વિલંબિત રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ નજીક આવી ગઈ છે. જો 31 ડિસેમ્બર સુધી પણ વિલંબિત ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ નહીં કરો તો બાદમાં રૂ. 10000 સુધીની પેનલ્ટી ચૂકવવી પડી શકે છે. હાલ રૂ.