15 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
15 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષMokshada Ekadashi 2024: મોક્ષદા એકાદશી પર આ રીતે કરો ભગવાન વિષ્ણુની પૂજા,...

Mokshada Ekadashi 2024: મોક્ષદા એકાદશી પર આ રીતે કરો ભગવાન વિષ્ણુની પૂજા, જાણો શુભ મુહૂર્ત


Mokshada Ekadashi 2024: માગશર સુદ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે. આ મોક્ષ પ્રાપ્તિનો દિવસ કહેવાય છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે, અને દાન કરવાથી અનેકગણું ફળ મળે છે. આ વર્ષે મોક્ષદા એકાદશીનું વ્રત 11મી ડિસેમ્બર એટલે કે આજે મનાવવામાં આવશે. આવો અમે તમને તેની પૂજા પદ્ધતિ અને શુભ સમય જણાવીએ.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય