28 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
28 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeદુનિયાવધુ બાળકો પેદા કરવા જાપાન સરકારનો મોટો નિર્ણય, કર્મચારીઓને મળશે અઠવાડિયામાં 3...

વધુ બાળકો પેદા કરવા જાપાન સરકારનો મોટો નિર્ણય, કર્મચારીઓને મળશે અઠવાડિયામાં 3 દિવસ રજા



Four Day Work Week in Tokyo Amid Low Birth Rate: જન્મ દર સુધારવા માટે જાપાનની રાજધાની ટોક્યોમાં એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. નવા વર્ષથી અહીં ઓફિસમાં કામકાજ માટે 4 દિવસોનો નિયમ લાગુ કરાશે. એટલે કે, લોકોએ હવે અઠવાડિયામાં માત્ર ચાર જ દિવસ કામ કરવાનું રહેશે. ટોક્યોના ગવર્નર યુરીકો કોઈકે જાહેરાત કરી હતી કે, આવતાં વર્ષે એપ્રિલથી કર્મચારીઓ પાસે અઠવાડિયામાં ત્રણ દિવસ રજા લેવાનું ઓપ્શન આપવામાં આવશે. 

જાપાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે, લોકોએ તેમના બાળકોના ઉછેરના કારણે તેમનું કરિયર અધવચ્ચે જ છોડવા માટે મજબૂર થવુ પડતું હતું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય