પૂઠાં-પ્લાસ્ટિકનો જથ્થો સળગતા ધૂંવાડાના ગોટેગોટા
ગોડાઉન ચારેબાજુથી પેક હોવાના કારણે અંદર ધૂંવાડો એકત્ર થઇ જતાં ફાયરબ્રિગેડની ટીમે સ્પેશિયલ કીટ પહેરી અંદર જવું પડયું
જામનગર : જામનગરમાં ત્રણ દરવાજા નજીક પોટરી વાળી ગલીમાં આવેલા પીપર
બિસ્કીટ ના હોલસેલ ના વેપારીના ગોદામમાં મંગળવારે બપોરે ભીષણ આગ લાગી હતી, અને પીપર બિસ્કીટ
સહિતના હોલસેલના જથ્થા ને લાખો રૃપિયાનું નુકસાન થયું છે.
બિસ્કીટ ના હોલસેલ ના વેપારીના ગોદામમાં મંગળવારે બપોરે ભીષણ આગ લાગી હતી, અને પીપર બિસ્કીટ
સહિતના હોલસેલના જથ્થા ને લાખો રૃપિયાનું નુકસાન થયું છે.