ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ શરૂ થઈ ગઈ છે. આ ડે નાઈટ ટેસ્ટ છે. ગુલાબી બોલથી રમાતી આ ટેસ્ટ એડિલેડ ઓવલ ખાતે રમાઈ રહી છે અને તેનો બીજો દિવસ શનિવારે છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ ઈનિંગમાં 180 રન બનાવી શકી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ ચાલુ છે.