23.5 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
23.5 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છગાંધીધામઃ મહિલાએ ચોરી કરતાં સોનીને ત્યાં ઈ.ડી.ની 'નકલી રેડ'નો ભાંડો ફૂટયો

ગાંધીધામઃ મહિલાએ ચોરી કરતાં સોનીને ત્યાં ઈ.ડી.ની 'નકલી રેડ'નો ભાંડો ફૂટયો



– નકલી રેડથી તપાસ કરી અસલી ઈડીની  રેડ કરાવી ૧૦ કરોડ મેળવવા હતા

– સોનીની દુકાન અને ઘરેથી બાવીસ લાખના દાગીના ચોર્યા હતા

ગાંધીધામ: બોલિવૂડ મૂવી સ્પેશિયલ ૨૬ ની માફક ગાંધીધામમાં સોની વેપારીને દબાવી તેના પાસેથી નાણાં અને દાગીના પડાવી લેવા માટે નકલી ઈડી ના અધિકારીઓ દ્વારા ખોટો દરોડો પાડવામાં આવ્યો હતો. અમદાવાદ, ભુજ અને ગાંધીધામના ૧૩ લોકોની નકલી ઈ.ડી. ટીમમાં સામેલ અમદાવાદની એકમાત્ર મહિલાએ સોનાના દાગીના ચોરી કરી લીધા હતાં.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય