22 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
22 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાડભોઇની શાળામાં મુખ્ય શિક્ષકની સતામણીથી ત્રાસી ગયેલી શિક્ષિકાએ અભયમની મદદ મેળવી

ડભોઇની શાળામાં મુખ્ય શિક્ષકની સતામણીથી ત્રાસી ગયેલી શિક્ષિકાએ અભયમની મદદ મેળવી



Vadodara : વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાની પ્રાથમિક શાળામાંથી એક શિક્ષિકાનો 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ આવેલ કે, શાળાના મુખ્ય શિક્ષક તેઓને શારિરીક સબંધ રાખવા દબાણ કરે છે. જેનો ઇનકાર કરતાં તેઓ ઓફિસમાં બોલાવી માનસિક હેરાનગતી કરે છે. અભયમ ટીમે ઍક શિક્ષીકાને સાથે રાખી મુખ્ય શિક્ષક સાથે મિટિંગ કરી આવી હરકત ના કરવા ચેતવણી આપી કે, આવી હરકત કરવી એ ગુનો છે અને આપની નોકરી જોખમમાં આવી શકે છે. જેથી તેઓએ ખાત્રી આપી કે, હવે પછી કોઈ પ્રકારની હેરાનગતી નહી કરું. મહિલાને પણ આગળ કોઈ કાર્યવાહી ના કરવી હોઈ સમાધાન કરવામાં આવ્યું હતુ.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય