27 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
27 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાવડોદરા કોર્પોરેશનના મિલન સમારંભ પાછળ લગ્ન સમારંભ જેવો લાખોના ખર્ચથી વિવાદ

વડોદરા કોર્પોરેશનના મિલન સમારંભ પાછળ લગ્ન સમારંભ જેવો લાખોના ખર્ચથી વિવાદ



Vadodara Corporation : વડોદરા મહાનગર પાલિકા દ્વારા પદાધિકારીઓ અધિકારીઓ માટે આયોજિત મિલન સમારંભ પાછળ લગ્ન સમારંભની જેમ હવે લાખોના ખર્ચે થઈ રહ્યો છે. મિલન સમારંભ માટે માત્ર રૂપિયા 35,000 ફાળવવામાં આવે છે તેની સામે અંદાજિત ખર્ચ રૂ.ચાર સુધી પહોંચતા વિવાદ સર્જાયો છે.

વડોદરા મહાનગર પાલિકાના શાશકો તેમને મળતા લાભ અને ફાયદા ઉઠાવવા હમેશા તત્પર રહે છે. પાલિકામાં દર વર્ષે પદાધિકારીઓ અને કાઉન્સિલરો તથા પૂર્વ કાઉન્સિલરો માટે સ્નેહ મિલન સમારંભ યોજાય છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય