Vadodara : વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વોર્ડ નં.13 વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે લાલબાગથી વિશ્વામિત્રી બ્રિજ સુધી વરસાદી ગટરની 2.25 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવી હતી. આ કામ પૂર્ણ થયા બાદ કોર્પોરેશ1.35ને કરોડના ખર્ચે વિશ્વામિત્રી પૂલથી નદી તરફ પાણીનો નિકાલ કરવા કામ મંજૂર કર્યો હતો.