23.7 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
23.7 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતGAS: રાજ્યમાં GAS કેડરના 37 અધિકારીઓની સામૂહિક બદલી

GAS: રાજ્યમાં GAS કેડરના 37 અધિકારીઓની સામૂહિક બદલી


રાજ્યભરના 37 GAS કેડરના અધિકારીઓને સામાન્ય વહીવટ વિભાગે બદલીના આદેશ આપ્યા છે.

GAS કેડરના અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. રાજ્યભરના 37 અધિકારીઓને સામાન્ય વહીવટ વિભાગે બદલીના આદેશ આપ્યા છે.

ગુજરાત વહીવટી સેવાના 37 અધિકારીઓની બદલી અને નિમણૂક વિવિધ જગ્યાઓ પર કરવામાં આવી છે. જેમાં એચ પી જોશીનેની બદલી જોઇન્ટ કમિશનર, ટેકનિકલ એજ્યુકેશન કમિશનરની કચેરી, ગાંધીનગર ખાતે કરવામાં આવી છે અને ડી.પી. મહેશ્વરીને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

જુઓ કયા અધિકારીની ક્યાં બદલી થઈ?



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય