21 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 22, 2024
21 C
Surat
રવિવાર, ડિસેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતજિલ્લામાં 10.88 લાખ રેશનકાર્ડ ધારકે ઈ-કેવાયસી કરાવ્યું, 18 લાખનું બાકી

જિલ્લામાં 10.88 લાખ રેશનકાર્ડ ધારકે ઈ-કેવાયસી કરાવ્યું, 18 લાખનું બાકી


– શહેરની તુલનામાં ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં જાગૃતિ વધુ, આઠ તાલુકામાં 40 થી 50 ટકા વચ્ચે કામગીરી પૂર્ણ

– જાગૃતિનો અભાવ : એનએફએસએ અને નોન એનએફએસ રેશનકાર્ડમાં માત્ર 38 ટકા જેટલી જ ઈ-કેવાયસી થયું

ભાવનગર : ભાવનગર જિલ્લામાં રેશનકાર્ડ લાભાર્થીઓ માટે ઈ-કેવાયસીની કામગીરી હાલ શરૂ છે. અત્યાર સુધીમાં જિલ્લામાં ૧૧ લાખ આસપાસ રેશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવી નાંખ્યું છે. જ્યારે દોઢ ગણાંથી પણ વધુ સભ્યોએ જાગૃતિના અભાવે ઈ-કેવાયસી કરવામાં આળસ રાખી હોવાથી ઈ-કેવાયસીની કામગીરી માત્ર ૩૮ ટકા જેટલી જ થઈ છે. ત્યારે છેલ્લે-છેલ્લે ભાગદોડ કરવાના બદલે લોકોએ સમયસર પોતાનું અને પરિવારના તમામ સભ્યોનું ઈ-કેવાયસી કરાવી લેવી જરૂરી બન્યું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય