23.2 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 22, 2024
23.2 C
Surat
રવિવાર, ડિસેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતરાજકોટવેરાવળમાં બાળાનું અપહરણ કરી દૂષ્કર્મ આચરવાની ઘટનામાં વીસ વર્ષની જેલ

વેરાવળમાં બાળાનું અપહરણ કરી દૂષ્કર્મ આચરવાની ઘટનામાં વીસ વર્ષની જેલ



જિલ્લા સરકારી વકીલની ધારદાર દલીલોના અંતે સજાનો હુકમ

જેલ સજા ઉપરાંત અદાલતે રૂા.પ હજારનો દંડ ફટકાર્યો, સરકારી યોજના અન્વયે ભોગ બનેલી બાળાને વળતર ચૂકવવા આદેશ

વેરાવળ: વેરાવળમાં રહેતા એકવીસ વર્ષીય મજૂર શખ્સે સવાપંદર વર્ષની બાળાનું અપહરણ કરી વારંવાર દૂષ્કર્મ આચરવાના અગાઉ ૨૦૧૯માં બનેલા બનાવનો કેસઅહીનીઅદાલતમાં ચાલી જતાં કોર્ટે વીસ વર્ષની જેલ સજા અને રૂા.પાંચ હજારનો દંડ ફટકાર્યો છે અને સરકારની યોજના મુજબ ભોગ બનેલી બાળાનેવળતર ચૂકવવા આદેશ કર્યો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય