23.2 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 22, 2024
23.2 C
Surat
રવિવાર, ડિસેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતરાજકોટ61 લાખના બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટનાં કૌભાંડમાં પાંચની ધરપકડ

61 લાખના બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટનાં કૌભાંડમાં પાંચની ધરપકડ



રાજકોટમાં સેન્ટ્રલ જીએસટીના અધિકારીએ ફરિયાદ નોંધાવી

રાજ્યભરમાં જે-જે શહેરોમાં પેઢીઓ નોંધાઈ હતી ત્યાં રાજકોટ પોલીસના એકસામટા દરોડા

રાજકોટ: રાજકોટ સેન્ટ્રલ જીએસટીમાં બોગસ પેઢી નોંધાવી તેના આધારે ૬૧.૩૮ લાખની ઈનપુટ ટેક્ષ ક્રેડિટ મેળવી લેવાયાના કૌભાંડ અંગે રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે ઈઓડબલ્યુ, ક્રાઈમ બ્રાંચ અને એસઓજીની ટીમોએ રાજયભરમાં આજ સવારથી દરોડા પાડી કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય