બાબરાના નાનીકુંડળ ગામે ઠગાઈ વિશ્વાસઘાત થયાની ઘટના
રાજકોટના વેપારી સહિત ત્રણ શખ્સો સામે વિશ્વાસઘાત છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ
બાબરા: બાબરા તાલુકાના નાની કુંડળ ગામમાં રાજકોટના વેપારી સહિતના વ્યક્તિ સાથે સાટા કરાર કર્યા બાદ રકમ લઈ તે જમીન અન્ય વ્યક્તિને વેચવાના દસ્તાવેજ કરી ૩૦,૭૪, ૨૩૮ની ઠગાઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઇ છે.
અમરેલી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અને પોલીસલાઈનમાં રહેતા શારદાબેન નથુભાઈ મકવાણા એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે નાની કુંડળ ગામના મુકેશભાઇ લીંબાભાઇ ભાલીયાની માલિકીની ખેતીની જમીન નાનીકુડળ ગામની રેવેન્યુ સર્વે નં.૩૮/ર પૈકી ૧ ની હે.