22 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, ડિસેમ્બર 24, 2024
22 C
Surat
મંગળવાર, ડિસેમ્બર 24, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાસેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના હેડ કેશિયરે મૃત ગ્રાહકોની સહીઓ કરી...

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના હેડ કેશિયરે મૃત ગ્રાહકોની સહીઓ કરી બેંક એકાઉન્ટ ખાલી કરી નાંખ્યા


વડોદરા, તા.27 ડેસર તાલુકાના સાંઢાસાલ ગામની સેન્ટ્ર્લ બેંક ઓફ ઇન્ડિયાના હેડ કેશિયર તેમજ સફાઇ કામ કરતા કર્મચારીએ બેંકના ખાતેદારોની બોગસ સહી કરી ૧૨ ખાતાધારકોના એકાઉન્ટમાંથી રોકડ ઉપાડી ઠગાઇ કરી હતી.

બેંકના હાલના મેનેજર દિપક ગોપાલભાઇ પિલ્લાઇએ હેડ કેશિયર પ્રમોદકુમાર રામનિવાસસીંગ સીંગ (રહે.જાંબુઆ) અને સાફ સફાઇનું કામ કરતા રમેશ સોમાભાઇ ગોહિલ (રહે.સાંઢાસાલ, તા.ડેસર) સામે ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય