28 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
28 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાવાલીઓ માટે ચેતવણી : જે શાળાએ એડમિશન માટે પ્રસિદ્ધિ કરવી પડે ત્યાં...

વાલીઓ માટે ચેતવણી : જે શાળાએ એડમિશન માટે પ્રસિદ્ધિ કરવી પડે ત્યાં પ્રવેશ લેતા પહેલા વિચારજો


image : Freepik

Vadodara : હાલ વિવિધ શાળાઓમાં આગામી શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. ઘણી શાળાઓ પ્રવેશ પ્રક્રિયા માટે વિવિધ પ્રકારની પ્રસિદ્ધિ કરી રહી છે. જે શાળાના વર્ગખંડમાં તમામ બેઠક ભરાતી નથી તેઓએ જ એડમિશન પ્રક્રિયા ટાણે પ્રસિદ્ધિ કરવી પડતી હોય છે. તેથી આવી શાળામાં એડમિશન લેતા પહેલા વાલીઓએ એકવાર ચોક્કસ વિચારવું જોઈએ!

શૈક્ષણિક વર્ષ 2024-25 માટે હાલ તમામ શાળામાં એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય