30 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
30 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતરાજકોટવૃધ્ધાની ખોટી સહી કરી અજાણ્યા શખ્સો લોકરમાંથી 13.94 લાખના દાગીના ચોરી ગયા

વૃધ્ધાની ખોટી સહી કરી અજાણ્યા શખ્સો લોકરમાંથી 13.94 લાખના દાગીના ચોરી ગયા

જૂનાગઢની બેંક ઓફ બરોડામાં લોલમલોલ સંયુક્ત લોકર ખોલવાનાં રજિસ્ટરમાં એન્ટ્રી વૃધ્ધાનાં નામની પણ તે તો ગયા નથી, બેંક કર્મીની સંડોવણીની શંકા, પોલીસ દ્વારા નિવેદન લેવાનું શરૂ  : વર્તમાન સમયે દાગીનાની કિંમત 45 લાખ જેટલી થાય છે. બિલ મુજબ 13.94  લાખ થાય છે. 

જૂનાગઢ, : જૂનાગઢમાં રહેતા માતા- પુત્રનાં નામનું રાણાવાવ ચોકમાં આવેલી બેંક ઓફ બરોડામાં સંયુક્ત લોકર આવેલું છે. થોડા સમય પહેલા કોઈ અજાણ્યા શખ્સોએ લોકર રજિસ્ટરમાં વૃધ્ધાની ખોટી સહી કરી લોકર ખોલી તેમાં રહેલા ૧૩.૯૪ લાખની કિંમતના દાગીના ચોરી ગયા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય