30 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
30 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાબેફામ રેતી ખનનથી નર્મદા તટના હજારો આશ્રમ અને મંદિરોના અસ્તિત્વ ઉપર ખતરો

બેફામ રેતી ખનનથી નર્મદા તટના હજારો આશ્રમ અને મંદિરોના અસ્તિત્વ ઉપર ખતરો


મંદિર અને આશ્રમ જે સ્થળે ધસી પડ્યુ તે સ્થળ લાલ વર્તુળમાં દર્શાવ્યુ છે ઼ લાલ કલરનો એરો છે તે સ્થળે રેતી ખનન થઇ રહ્યું છે


વડોદરા : કરજણ  તાલુકાના પ્રસિધ્ધ યાત્રાધામ નરેશ્વરની નજીક દેરોલી ગામે નર્મદા નદીના કિનારે આવેલા બકુલ આશ્રમમાં છેલ્લા ૨૦ વર્ષથી વર્ષના ૩૬૫ દિવસ અન્નક્ષેત્રની સાથે નર્મદા પરિક્રમાવાસીઓની સેવા અવિરત થતી આવી છે. આશ્રમ નર્મદા નદીના કિનારે કોતર પર આવેલો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય