30 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
30 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરમુસદ્દારૂપ જંત્રી-માર્ગદર્શિકા નિરિક્ષણ માટે મુકાઈ, 20 ડિસેમ્બર સુધી રજૂ કરી શકાશે વાંધા-સૂચન

મુસદ્દારૂપ જંત્રી-માર્ગદર્શિકા નિરિક્ષણ માટે મુકાઈ, 20 ડિસેમ્બર સુધી રજૂ કરી શકાશે વાંધા-સૂચન



Annual Statement of Rates : ગુજરાતમાં ખેડૂતો અને વિવિધ સંગઠનો-સંસ્થાની રજૂઆતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. જેમાં રાજ્ય સરકારે શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં જંત્રીના ભાવને લઈને મુસદ્દારૂપ જંત્રી 2024 – માર્ગદર્શિકા જાહેર જનતાના નિરિક્ષણ માટે મુકાવામાં આવી છે. જેમાં ઓનલાઈન-ઓફલાઈન માધ્યમથી જરૂરી જણાતાં વાંધા અને સૂચનો આગામી 20 ડિસેમ્બર સુધી રજૂ કરી શકાશે.

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો/સ્થાવર મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઈન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નક્કી કરવામાં આવે છે. જેમાં સરકાર દ્વારા જમીનની વિકાસ ક્ષમતા માટે ગ્રામિણ અને શહેર વિસ્તારોમાં વૈજ્ઞાનિક ઢબે ફિલ્ડ સર્વે કરવામાં આવ્યો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય