30 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
30 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeદુનિયાપ્રતિ કલાક ૪ કિલોમીટર ચાલીને રોબોટે ફૂડની હોમ ડિલીવરી કરી, જાપાની કંપનીનો...

પ્રતિ કલાક ૪ કિલોમીટર ચાલીને રોબોટે ફૂડની હોમ ડિલીવરી કરી, જાપાની કંપનીનો અનોખો પ્રયોગ


ટોક્યો,૨૦ નવેમ્બર,૨૦૨૪,બુધવાર 

રોબોટ અને નેનો ટેકનિક સંશોધનમાં આગળ ગણાતા જાપાનમાં એઆઇને લગતા પ્રયોગો સતત થતા રહે છે. તાજેતરમાં ટોકયોની નજીક સ્વ સંચાલિત ડિલીવરી રોબોટનું પરીક્ષણ શરુ કરનારી કંપનીઓના સમૂહમાં એક જાપાની રેસ્ટોરન્ટ ચેઇને ખાધ વિતરણ અને તેના વિતરણમાં એક રોબોટ નિર્માતા સાથે કોલોબ્રેશન કર્યુ હતું. ડિલીવરી કંપનીની એપ મારફતે ઓર્ડર આપવામાં આવ્યો હતો. 

ડિલીવરી રોબોટે રસ્તા પરના અવરોધો અને રહેણાંક વિસ્તારો પાર કરીને ક કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલીને ફૂડની હોમ ડિલીવરી કરી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય