30 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
30 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeમનોરંજન'મારો પ્રેમ, મારું દિલ...', ઐશ્વર્યા રાયે કોને કહ્યો પોતાનો 'લવ'? પોસ્ટ વાયરલ

'મારો પ્રેમ, મારું દિલ…', ઐશ્વર્યા રાયે કોને કહ્યો પોતાનો 'લવ'? પોસ્ટ વાયરલ


બોલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય હાલમાં જ તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે વ્હાઈટ મેચિંગ સૂટમાં જોવા મળી હતી. ઐશ્વર્યા તેના પિતાની જન્મજયંતિ નિમિત્તે તેના ઘરે પહોંચી હતી જ્યાં તેણે તેના પિતાને યાદ કર્યા હતા. તેણે એક પોસ્ટ દ્વારા તેમના પિતાને યાદ કર્યા, અને તેમને તેમના જીવનનો ‘પ્રેમ’ પણ ગણાવ્યો. પિતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ઐશ્વર્યા રાયે લખ્યું છે કે ‘હેપ્પી બર્થડે મારા ઈટનરલ લવ’. મારું દિલ, મારી આત્મા.’

 Aishwarya Rai, Aaradhya Bachchan, Bollywood, Entertainment





Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય