29 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, ડિસેમ્બર 3, 2024
29 C
Surat
મંગળવાર, ડિસેમ્બર 3, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરગુજરાત આરોગ્ય વિભાગમાં મોટાપાયે ભરતી જાહેર, GPSCએ બહાર પાડ્યું નોટિફિકેશન

ગુજરાત આરોગ્ય વિભાગમાં મોટાપાયે ભરતી જાહેર, GPSCએ બહાર પાડ્યું નોટિફિકેશન



Gujarat Health Department Recruitment : ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં મોટાપાયે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં સરકારી દવાખાનાઓમાં વર્ષ 2022માં સર્જન, ચિકિત્સકો અને બાળરોગ ચિકિત્સકોની ખાલી પડેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા GPSC હેઠળ બે હજારથી વધુ આરોગ્ય વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવી છે. 

GPSC દ્વારા રાજ્ય આરોગ્ય વિભાગમાં મોટી સંખ્યામાં ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં આવતીકાલ 21 નવેમ્બર, બપોરના 1 વાગ્યાથી 10 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.  



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય