Winter Food Hacks: શિયાળામાં ગુલાબી ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. એવામાં આપણે તો ઠંડીથી બચવા માટે ગરમ કપડા પહેરીએ છીએ. પરંતુ ખોરાકને થોડા જ સમયમાં ઠંડો થતો અટકાવવો એ પણ એક ટાસ્ક છે. તેમજ વારંવાર ભોજન ગરમ કરવાથી તેમાં રહેલા પોષક તત્ત્વો પણ નાશ પામે છે. પરંતુ આ સમસ્યાથી બચવા માટે સરળ ટિપ્સ જોઈએ. જે શિયાળાની ઋતુમાં તમારા ખોરાકને લાંબા સમય સુધી ગરમ રાખશે.