30 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
30 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર બીભત્સ મેસેજ મોકલ્યા બાદ પરિણીતાના ઘરમાં ઘૂસી દુષ્કર્મનો...

ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર બીભત્સ મેસેજ મોકલ્યા બાદ પરિણીતાના ઘરમાં ઘૂસી દુષ્કર્મનો પ્રયાસ



Vadodara Molestation Case : વડોદરાના પાદરામાં રહેતી પરિણીતાને આદિલભાઇ આરીફભાઇ મલેક (રહે. ટાવર રોડ, પાદરા ટાઉન) સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર બીભત્સ મેસેજ મોકલતો હતો. તાજેતરમાં મહિલાના પતિ ઘરે હાજર ન હતા ત્યારે આદિલ મહિલાના ઘરે અચાનક ઘૂસી આવ્યો હતો.

ત્યારબાદ આદિલે મહિલા જોડે જબરદસ્તી કરીને શારીરિક સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો. જેનો પરિણીતાએ વિરોધ કરતા આદિલે પરિણીતાને ચાકુ બતાવીને આ બાબતની જાણ કોઇને કરશે, તો જાનથી મારી નાંખશે તેવી ધમકી આપી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય