પાટનગર યોજના વિભાગ દ્વારા કરાયેલા સ્ટ્રક્ચરલ સર્વે બાદ
ભયજનક સ્થિતિમાં આવી ગયેલા આવાસો તોડવાની ઝુંબેશમાં અત્યાર સુધી કુલ ૩૧૨૫ને તોડી પડાયા
ગાંધીનગર : પાટનગર ગાંધીનગર શહેરમાં વર્ષો અગાઉ તૈયાર કરાયેલા સરકારી
આવાસો જર્જરીત થઈ ગયા છે ત્યારે પાટનગર યોજના વિભાગ દ્વારા તાજેતરમાં કરાયેલા
સ્ટ્રકચરલ સર્વે બાદ વધુ ૬૦૦ આવાસો તોડી પાડવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી.
આવાસો જર્જરીત થઈ ગયા છે ત્યારે પાટનગર યોજના વિભાગ દ્વારા તાજેતરમાં કરાયેલા
સ્ટ્રકચરલ સર્વે બાદ વધુ ૬૦૦ આવાસો તોડી પાડવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી.