30 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
30 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છવાગડનાં મંદિરોમાં ચોરી કરનાર ગરાસિયા ગેંગનાં 6 શખ્સોનાં પાંચ દિવસના રિમાન્ડ

વાગડનાં મંદિરોમાં ચોરી કરનાર ગરાસિયા ગેંગનાં 6 શખ્સોનાં પાંચ દિવસના રિમાન્ડ



ઘટનાનું પુનરાવર્તન કરવા સાથે કચ્છની અન્ય ચોરીઓ બાબતે હકિકતો સામે આવે તેવી શક્યતા 

ગાંધીધામ: કચ્છમાં ૧૯ સહિત રાજ્યમાં કુલ ૩૪ મંદિર ચોરીને અંજામ આપનાર રાજસ્થાનની કુખ્યાત ગરાસીયા ગેંગના પાંચ સાગરીત અને અમદાવાદના સોની વેપારી સહિત કુલ છ શખ્સોને પૂર્વ કચ્છ પોલીસે ઝડપી લીધા હતા. જેઓને રાપર કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટ દ્વારા આરોપીઓનાં પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર વાગડ વિસ્તારમાં ચિત્રોડ અને કાનમેરના અલગ અલગ ૧૮ મંદિરોમાં અઢી લાખની ચોરી થઈ હતી. જે ગુનાનો ભેદ ઉકેલવા પૂર્વ કચ્છ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરુ કરી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય