30 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ડિસેમ્બર 4, 2024
30 C
Surat
બુધવાર, ડિસેમ્બર 4, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeદુનિયાકેનેડાથી 7000 વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરાશે, વિઝા લેવામાં હવે તમે પણ આવી ભૂલ...

કેનેડાથી 7000 વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરાશે, વિઝા લેવામાં હવે તમે પણ આવી ભૂલ ન કરતા



Canada Visa: સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જવા માટે વિદ્યાર્થીઓએ સબમિટ કરેલા એક્સેપ્ટન્સ લેટર બનાવટી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ લેટરમાંથી 80 ટકા લેટર ગુજરાત અને પંજાબના હોવાનું માનવામાં આવે છે. પરિણામે કેનેડાથી 7000થી 8000 વિદ્યાર્થીઓએ ડેલીએ હાથ દીધા બાદ પરત ફરવાની નોબત આવે તેવી સંભાવના હોવાનું ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સ અંગેની બાબતોનો હવાલો સંભાળતા કેનેડાના ઇમિગ્રેશન વિભાગના ટોચના અધિકારીએ 15મી નવેમ્બરના જાહેર કર્યું છે. 

વિદ્યાર્થીઓનું ફોરેન જઈને સેટલ થવાનું સપનું રોળાઈ જશે

ગુજરાતથી કેનેડા જવા માટે વિદ્યાર્થીના માતા-પિતા અંદા‌જે 25 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય