23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
23 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતરાજકોટRNSBની રોચક પણ ઔપચારિક મનાતી ચૂંટણીમાં 96.39 % મતદાન

RNSBની રોચક પણ ઔપચારિક મનાતી ચૂંટણીમાં 96.39 % મતદાન


– હવે 5 જ બેઠક જીતે તો’ય મામા જ્યોતિન્દ્ર મહેતાની પેનલને સત્તા 

– કૌભાંડ મુદ્દે પડકાર ફેંકનાર ભાણેજ કલ્પકની અસંતુષ્ટ ભાજપી પેનલ માટે કપરાં ચઢાણઃ વિના સહકાર નહીં સંસ્કાર જેવો વિચિત્ર ઘાટ

રાજકોટ : રાજકોટ નાગરિક સહકારી બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની જવલ્લે જ થતી ચૂંટણી અંતર્ગત આ વખતે ફરી ભાજપના જ એક અસંતુષ્ટ જૂથની પેનલની ઉમેદવારીને પગલે આજે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં કુલ ૩૩૨માંથી ૩૨૦ મતદારોએ મતાિધકારનો ઉપયોગ કર્યો છે. અલબત્ત, આ વખતે ભ્રષ્ટાચાર જેવા ગંભીર મુદ્દો છતાં ચૂંટણી ઔપચારિક બની રહેવા સંભવ છે.

આ બેન્કના ડિરેક્ટરો જ્યોતિન્દ્ર મહેતા, ટપુ લિંબાસિયા, ડાયાભાઈ ડેલાવાલા, નલિનભાઈ વસા, હંસરાજ ગજેરા વગેરે ૨૫ વર્ષ કે વધુ સમય સુધી રહી ચુક્યા હોવાથી તેમને ટિકિટ ન આપવી એવો નિર્ણય થયો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય