31 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
31 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeબિઝનેસGST કાઉન્સિલની બેઠક નવેમ્બરમાં નહીં યોજાય, આ મહત્ત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ

GST કાઉન્સિલની બેઠક નવેમ્બરમાં નહીં યોજાય, આ મહત્ત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ



GST Council Meetings: GST કાઉન્સિલની 55મી બેઠક 21 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના જેસલમેરમાં યોજાવા જઈ રહી છે, જેમાં મહત્ત્વના નિર્ણયો લેવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની સાથે રાજ્યોના નાણા મંત્રીઓ પણ ભાગ લેશે. અગાઉ આ બેઠક નવેમ્બરમાં થવાની શક્યતા હતી, પરંતુ હવે ડિસેમ્બરમાં યોજાશે.

જીએસટી કાન્સિલની આ બેઠકમાં રાજ્યોના નાણા મંત્રીઓ આગામી નાણાકીય વર્ષના બજેટ સાથે સંબંધિત તેમના સૂચનો પણ રજૂ કરશે, જે 1 ફેબ્રુઆરી, 2025ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય