33 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ડિસેમ્બર 4, 2024
33 C
Surat
બુધવાર, ડિસેમ્બર 4, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતસુરતVIDEO: રાજ્યમાં બેફામ ડમ્પરોનો આતંક: મોરબીમાં એક બાળકનું મોત, સુરતમાં વિદ્યાર્થી ગંભીર

VIDEO: રાજ્યમાં બેફામ ડમ્પરોનો આતંક: મોરબીમાં એક બાળકનું મોત, સુરતમાં વિદ્યાર્થી ગંભીર



Student Accident In Surat : ગુજરાતમાં પૂરઝડપે અને અયોગ્ય રીતે વાહન ચલાવવાના કારણે થતાં અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરતના પાલ ગૌરવપથ રોડ એપેક્ષ હોસ્પિટલ ચાર રસ્તા પાસે બેફામ ચલાવી રહેલા ડમ્પર ચાલકે સાયકલ લઈને ટ્યુશને જઈ રહેલા 13 વર્ષના સગીરને અડફેટ મારી હતી. જેમાં સગીરને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જ્યારે આ મામલે પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે. બીજી એક ઘટનામાં, મોરબીમાં સિરામિકના કારખાનામાં ડમ્પર ચાલકે બાળકને અડફેટે લેતા બાળકનું મોત નીપજ્યું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય