25 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
25 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeદુનિયાગાઝામાં તૈનાત ભારતીય મૂળના સૈનિકનું મોત, ઈઝરાયલે કર્યો હતો હુમલો

ગાઝામાં તૈનાત ભારતીય મૂળના સૈનિકનું મોત, ઈઝરાયલે કર્યો હતો હુમલો



Indian Origin Solider Killed In Gaza: ગાઝામાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે. આ જંગમાં મરનારાઓમાં પેલેન્સ્ટાઈન કે ઈઝરાયલના નાગરિકો જ નહીં, પણ વિદેશી નાગરિકો પણ સામેલ છે. ગાઝામાં ઈઝરાયલની સેના સતત હુમલાઓ કરી રહી છે. હમાસ પણ તેનો વળતો જવાબ આપી રહ્યો છે. હમાસના આ પ્રકારના ઓપરેશનમાં ભારતીય મૂળના સૈનિકનું પણ મોત નીપજ્યું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય