21 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 23, 2024
21 C
Surat
સોમવાર, ડિસેમ્બર 23, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાછાણીના મકાનમાં જુગાર રમતા 11જુગારીયા પકડાયા,બે લાખની મત્તા કબજે | 11 were...

છાણીના મકાનમાં જુગાર રમતા 11જુગારીયા પકડાયા,બે લાખની મત્તા કબજે | 11 were caught gambling in house of chhani



વડોદરાઃ છાણીવિસ્તારમાં બજરંગભવનના ખાંચામાં આવેલા એક મકાનમાં કેટલાક લોકો જુગાર રમતા હોવાની માહિતી મળતાં પીઆઇ એ પી ગઢવીએ ટીમ મોકલી દરોડો પાડયો હતો.જે દરમિયાન પોલીસે ૧૧ જુગારીયાઓને ઝડપી પાડી રોકડા રૃ.૫૯૮૦૦, બે મોટર સાઇકલ અને ૯ મોબાઇલ મળી કુલ રૃ.બે લાખની મત્તા કબજે કરી હતી.

પકડાયેલાઓમાં એહમદખાન  હુસેનખાન પઠાણ,વિપુલ જગદીશભાઇ નાયક, વિનોદ રમેશભાઇ નાયક(ત્રણેય રહે. બજરંગભવનના ખાંચામાં,છાણી), શૈલેષ ગોપાલભાઇ રાણા,સુરેશ કનુભાઇ પરમાર (બંને રહે.નારાયણનગર,સોખડારોડ), આદર્શ પ્રકાશભાઇ પ્રજાપતિ(જવાહરબાગ ન્યુ સમા), ગૌતમ જયંતિભાઇ મકવાણા(ઓમકાર પુરા, છાણી),અલ્પેશ ભગાભાઇ નાયક (અસિક  નગર,છાણી),કિશન દેવાભાઇ ભરવાડ (ઓમકારપુરા),સાયમન મણીભાઇ ખ્રિસ્તી (ખોડિયાર નગર,છાણી)રાજેન્દ્ર રજનીકાન્ત ભાઇ ગાંધી(વાલ્મિકી સોસાયટી, સમા)નો સમાવેશ થાય છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય