32 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
32 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષMangal Gochar 2024: 20 ઓકટોબરથી આ રાશિ થશે માલામાલ, પ્રોપર્ટીના યોગ

Mangal Gochar 2024: 20 ઓકટોબરથી આ રાશિ થશે માલામાલ, પ્રોપર્ટીના યોગ


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના સેનાપતિ મંગળ દિવાળી પહેલા રાશિ પરિવર્તન કરનાર છે. મંગળ 20 ઓક્ટેબર 2024ના બપોરે 03 કલાક 04 મિનિટે પોતાની નીચ રાશિ કર્ક રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ભાગ્ય બદલશે. આ રાશિ માટે ગોચર તમામ રાશિ પર અસર કરશે.

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકોને કર્ક રાશિમાં મંગળના ગોચરથી લાભ થશે. આ રાશિ પરિવર્તનના સમયે તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે. જો તમે નોકરી કરતા હો તો તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે. મંગળના ગોચર દરમિયાન તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. તમને તમારા કાર્યમાં સફળતા મળશે. તમે દરેક પડકારને પાર કરશો. ધાર્મિક કાર્યોમાં રુચિ રહેશે. તમારૂ મન ગમતિ કામ મળતા તેની અસર દેખાશે.

સિંહ રાશિ

સિંહ રાશિ માટે મંગળનું ગોચર ખૂબ જ શુભ રહેશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. તમારા બોસ તમારાથી ખુશ રહેશે. તમારું માન અને સન્માન વધશે. કાર્યસ્થળમાં તમને સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે સમય શુભ છે. જીવનસાથી સાથે સંબંધ વધુ ગાઢ બનશે. મનની મુરાદ પુરી થશે. અટકેલા કામ થવા લાગશે. વેપારીઓને ફાયદો થશે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે 20મી ઓક્ટોબરથી શુભ સમય આવશે. મંગળ ગોચર તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી આવક વધી શકે છે. જો તમે નોકરી કરતા હો તો તમારી આવક વધી શકે છે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કાર્યસ્થળ પર બોસ તમારાથી ખુશ રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારા અટકેલા કામ થવા લાગશે. રોકાણથી ફાયદો થશે. નાણાભીડ હળવી થતા માનસીક અજંપો દૂર થશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય