28 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
28 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeબિઝનેસPetrol Diesel Price: પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈ સારા સમાચાર, જાણો આજનો ભાવ

Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈ સારા સમાચાર, જાણો આજનો ભાવ


દેશભરમાં આજે એટલે કે શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતમાં ઈંધણની કિંમતો ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમતો અનુસાર નક્કી કરવામાં આવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના મહાનગરો તથા દેશના મુખ્ય રાજ્યોમાં પેટ્રોલ ડીઝલની આજની શું છે કિંમત .

કાચા તેલની કિંમત

આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $ 74.59 પર ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ $ 72.01 પર ટ્રેડ થઈ રહ્યું છે. જોકે, ભારતમાં ક્રૂડના ભાવમાં વધઘટની અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર દેખાતી નથી. જો ભારતની વાત કરીએ તો સરકારી તેલ કંપનીઓએ આજે ​​20 સપ્ટેમ્બર 2024ના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.

દેશના આ મહાનગરોમાં જાણો ઇંધણના ભાવ

  • દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા અને ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લીટર છે
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 103.44 અને ડીઝલ રૂ. 89.97 પ્રતિ લીટર
  • ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 100.85 અને ડીઝલ રૂ. 92.43 પ્રતિ લીટર
  • કોલકાતામાં પેટ્રોલ રૂ. 104.95 અને ડીઝલ રૂ. 91.76 પ્રતિ લીટર

ગુજરાતના મહાનગરોમાં આજે પેટ્રોલ-ડિઝલની કિંમત

શહેર  પેટ્રોલ (રૂ.)  ડીઝલ (રૂ.)
અમદાવાદ  94.44  90.11
ભાવનગર  95.78  91.46
જામનગર  94.05  89.72
રાજકોટ  94.22  89.91
સુરત  94.31  90.00
વડોદરા  94.09  89.76

અમદાવાદમાં વધી રહ્યા છે ભાવ ?

  • અમદાવાદમાં 10 સપ્ટેમ્બર 2024ના રોજ પેટ્રોલની કિંમત 94.44 રૂપિયા પ્રતિ લિટર છે.
  • અમદાવાદમાં 12 સપ્ટેમ્બર 2024ના રોજ પેટ્રોલના ભાવમાં 0.06 રૂપિયાનો વધારો થયો છે.
  • અમદાવાદમાં 14 સપ્ટેમ્બર 2024ના રોજ પેટ્રોલના ભાવમાં 0.36 રૂપિયાનો વધારો થયો છે.
  • અમદાવાદમાં 16 સપ્ટેમ્બર 2024ના રોજ પેટ્રોલની કિંમતમાં 0.15 રૂપિયાનો વધારો થયો છે.
  • અમદાવાદમાં 18 સપ્ટેમ્બર 2024ના રોજ પેટ્રોલના ભાવમાં 0.02 રૂપિયાનો વધારો થયો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય