ચુસ્ત સિક્યુરિટી વ્યવસ્થા હોવા છતાં તસ્કર ઘુસ્યા
બે ઊચ્ચ અધિકારીનાં બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરો વિદેશી ચલણ અને દાગીના ઉસેડી જતાં ચકચાર
અમરેલી : અમરેલી જિલ્લામાં તસ્કરો માટે ખુલુ પડ હોય એમ અવાર-નવાર
તસ્કરો ચોરી કરી પલાયન થવાની અનેક ઘટનાઓ વચ્ચે આજે જાફરાબાદમાં સિમેન્ટ કંપનીની
કોલોનીમાં રૃા.