ડમી અને પુરતા ટેકેદારો નહીં ધરાવતા ૨૦ દાવેદારના ફોર્મ રદ
આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી સીટ બિનહરિફ કરવા રાજકારણ પરાકાષ્ટાએઃઅપક્ષોને બેસાડવા પક્ષોના કાવાદાવા
ગાંધીનગર : ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી માટે કુલ ૮૩ ઉમેદવારોએ
ફોર્મ ભર્યા હતા. જેમાં આજે ફોર્મ ચકાસણી દરમ્યાન પક્ષના ડમી ફોર્મ તથા અપક્ષના
ફોર્મ ભર્યા હતા. જેમાં આજે ફોર્મ ચકાસણી દરમ્યાન પક્ષના ડમી ફોર્મ તથા અપક્ષના