30 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ડિસેમ્બર 4, 2024
30 C
Surat
બુધવાર, ડિસેમ્બર 4, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતપાલિતાણામાં 6 આચાર્ય અને 400 સાધુ, સાધ્વીજીની નિશ્રામાં 4 મુમુક્ષોને દીક્ષા અપાઈ

પાલિતાણામાં 6 આચાર્ય અને 400 સાધુ, સાધ્વીજીની નિશ્રામાં 4 મુમુક્ષોને દીક્ષા અપાઈ


– બે યુવાન, એક પરિણીતા અને એક યુવતીએ દીક્ષા ગ્રહણ કરી

– મુમુક્ષુઓની અંતિમ વિદાય તિલકની વિધિ, પ્રતિજ્ઞાદાનની વિધિ, નૂતન નામ સ્થાપન થયું : દંપતીને દીક્ષા માટે મુહૂર્ત આપવાની જાહેરાત

પાલિતાણા : જૈન સમાજના શાશ્વત તીર્થ પાલિતાણામાં ચાર-ચાર દીક્ષાનો પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. છ આચાર્ય, ૪૦૦ સાધુ-સાધ્વીજી મ.સા.ની નિશ્રામાં બે યુવાન, એક પરિણીતા અને એક યુવતીએ દીક્ષા ગ્રહણ કરી સંયમ-ભક્તિના માર્ગે પ્રણાય કર્યું હતું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય